નવલા ચાલતા મા અંબાના નોરતાંમાં આજે પાઠશાલાના બધાં બળોકોની આજે પાલનપુર ખાતે સામૂહિક નવરાત્રિનું આયોજનમાં કરવામાં આવ્યું. નવરાત્રી નિમિતે આજે બાળકોને નાસ્તો , કપડા, ચોકલેટ વગેરે વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું..
આ કાર્યક્રમની વિશેષ ઉપસ્થિતિમાં ઇનરવિલ ક્લબના પ્રેસિડેન્ટ મમતાબેન શાહ, અખિલ ભારતીય આજના યુવામહા સંગઠનના પ્રમુખ હિતેશભાઈ ચૌધરી, રેડીમેન્ટ ના ઓનર પ્રકાશભાઈ ચૌધરી, અહેમદભાઇ હડા સાહેબ, હરેશભાઈ ફતેગઢ, રાજુભાઈ જન સેવા એ પ્રભુ સેવા, જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ , ઠાકોર દાસ ખત્રી વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતીબેન મહેતા, ભરત ભાઇ પાતાણી ,આકાશભાઇ પટેલ, કુલદિપભાઈ પટેલ ,કુળદેવી સાઉન્ડ ભટામલ, સાગરભાઈ રાવળ, દીપકભાઇ વીરપુર , ગુરુભાઈ વગડા, ચંદુભાઈ ડાંગીયા વગેરે મહેમાનોએ કાર્યમાં પોતાનું આગવું યોગદાન સમયે, કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.