ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા સેક્ટર ૧૪ ખાતે મહા આરતી કાર્યક્રમ ઉજવાયો

ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ ના ઇંડિયન લાયન્સ શ્રી રાજીવ ગુપ્તા જી (સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ) ના પ્રાંગણ માં મહા આરતી કાર્યક્રમ પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ, ડાયરેક્ટર શ્રી ડૉ ગુલાબચંદ પટેલ, ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ, સેક્રેટરી શ્રી મહેન્દ્ર સિંહ સોલંકી, ઇ. લા. શ્રીમતી ઉષાબેન ચૌહાણ, શ્રીમતી આશાબેન, શ્રી નીમીશ ચૌહાણ નવા ચૂંટાયેલા કોર્પોરેટર મહાનગર ના શ્રી ગૌરાંગ વ્યાસ, શ્રીમતી પ્રેમલતા બેન મેહરીયા, શ્રીમતી ભાવના બા ગોલ, શ્રી વિક્રમ સિંહ ગોલ, શ્રી મફત ભાઇ દેસાઇ, શ્રી ઉમેશ ગુપ્તા જી, શ્રી સંદિપ ગુપ્તા તથા રાજીવ ગુપ્તા જી અને સંપૂર્ણ પરિવાર, વસાહત ના ભઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

માતાજી ની મહા આરતી કાર્યક્રમ ખૂબ સરસ રીતે ઉજવાયો હતો આ મહા આરતી કોરૉના મહામારી ને દૂર કરવા માટે, લોકો ના સ્વાસ્થ્ય માટે અને સુખાકારી માટે કરવામાં આવે છે. રોજ રોજ અલગ અલગ સેક્ટર માં માતાજી ની મહા આરતી કરવામાં આવે છે.

Comments (0)
Add Comment