ઇડર ખાતે બજરંગ દળ દ્વારા આતંકવાદ અને પાકિસ્તાન વિરોધમાં પૂતળાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો

જયશ્રીરામ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઇડર પ્રખંડ દ્વારા જે થોડા દિવસ પહેલા કાશ્મીરમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને હિંદુઓની કત્લેઆમ અને જધન્ય કૃત્ય દ્વારા હત્યા કરવામાં આવી હતી તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા રાષ્ટવ્યાપી વિરોધ પ્રદર્શન આતંકવાદ અને પાકિસ્તાન વિરોધમાં પૂતળાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બહોળી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તા અને હિન્દુ સમાજએ ઇડર એપોલો ત્રણ રસ્તા વિરોધ પ્રદર્શન અને પાકિસ્તાન- આતંકવાદ મુર્દાબાદ ના નારા લગાવ્યા હતા.

Comments (0)
Add Comment