દિયોદર રેસ્ટ હાઉસ ખાતે મહિલા આયોગ ના સભ્ય શ્રી રાજુલા બેન દેસાઈ સન્માન કરવામાં આવ્યું

દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટી ના સૌ વરિષ્ઠ કાર્યકર મિત્રો પદાધિકારીઓ અને પાર્ટીના શુભેચ્છક આપ સર્વેને જણાવવા નુ કે આજે તારીખ 10-10-2021 ના રોજ બપોરે 3-00 કલાકે દિયોદર રેસ્ટ હાઉસ ખાતે મહિલા આયોગ ના સભ્ય શ્રી રાજુલા બેન દેસાઈ દિયોદર પધારવા ના હોય આપ સર્વેને દિયોદર રેસ્ટ હાઉસ ખાતે હાજર રહેયા અને સન્માન કરવામાં આવ્યું

Comments (0)
Add Comment