આજ રોજ કાંકરેજ તાલુકાના ઉણ ગામે ગુજરાત સરકારના માનનીય શિક્ષણ (રા.ક) મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબનો મતદારો અને શુભેચ્છકોનો આભાર અને સન્માન કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે અણદાભાઇ પટેલ ચેરમેન શ્રી માર્કેટયાર્ડ થરા, ભારતસિંહ ભટેસરિયા મહામંત્રી શ્રી જિલ્લા ભાજપ બનાસકાંઠા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નૈનેશ ભાઈ દવે, ઇશ્વરભાઇ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ કાંકરેજ, ઈસુભા વાઘેલા મહામંત્રી શ્રી કાંકરેજ તાલુકા ભાજપ, અમી ભાઈ દેસાઈ મહામંત્રી શ્રી કાંકરેજ તાલુકા ભાજપ, પૃથ્વીરાજ સિંહ વાઘેલા કોર્પોરેટર થરા નગરપાલિકા, પુરણસિંહ વાઘેલા જિલ્લા પંચાયત સદસ્ય, જેનુંભા વાઘેલા માજી યુવા પ્રમુખ ભાજપ કાંકરેજ, હનુભા વાઘેલા, સિધ્ધરાજ સિંહ વાઘેલા, તેમજ તાલુકાના દરેજ દરેક ગામના સરપંચ શ્રી તેમજ તાલુકા પંચાયતના સદસ્ય હાજર રહ્યા હતા. તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી સિધ્ધરાજ સિંહ વાઘેલા નું મંત્રી સાહેબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Comments (0)
Add Comment