ગેર કાયદેસર લોડેડ પીસ્ટલ હથીયાર સાથે ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમને પકડી પાડતી ભાયાવદર પોલીસ

મ્હે. પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ, રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓની સુચનાથી તથા શ્રી સાગર બાગમાર સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક જેતપુરના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એસ.વી.ગોજીયા તથા પો.સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ ખાનગી હકીકત આધારે વોચ તપાસમાં રહેતા આરોપી દેશી બનાવટની પીસ્ટલ અગ્નીશસ્ત્ર તથા બે જીવતા કાર્ટીઝ સહીત કી.રૂ.૫૦,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે . જેમાં પકડાયેલ આરોપી રિઝવાન અબ્દુલભાઇ જુણેજા જાતે.સંધી ઉ.વ.૨૭ રહે મોટી પાનેલી, મોહન નગર તા.ઉપલેટા નું જાણવા મળી રહ્યુંછે

Comments (0)
Add Comment