થરાદ ધાનેરા વચ્ચે ટેન્કર પલટી મારતા આગ માં લપેટાયું…
રાહ કેનાલ પાસે અગમ્ય કારણોસર કેનાલ પલટી મારી ગયું…
ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારતા આગ લાગતા ટેન્કર બળી ને ખાખ …
ફાયર ફાઇટર અને થરાદ પોલીસ ઘટના સ્થળે ધાનેરા થરાદ ની 108 ટિમ ઘટના સ્થળે …
જોરદાર આગ લાગતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટયા