પંચમહાલ જિલ્લા ના શહેરા ના વાડી ગામે પશુઓ મા ભેદી રોગ,

પંચમહાલ જિલ્લા ના શહેરા ના વાડી ગામે પશુઓ મા ભેદી રોગ, એક પશુનું મોત થતા પશુ ડોક્ટર ની ટીમ ગામ ખાતે પશુ ચિકિત્સ એ.બી. કાનાણી સહિતની ટીમ દ્વારા પશુઓ ની સારવાર કરી શરૂ… પશુઓ ના શરીર પર નાના ગુમડા થતા પશુપાલકો થયા ચિંતિત… સ્થાનિક ગામ વાડી મા 500જેટલા પશુઓ.. વાડી ગામના અગ્રણી રાજેન્દ્ર સોલંકી ,દોલત સિંહ સોલંકી એ પશુ દવાખાના ખાતે કરી હતી જાણ વાડી સહિત આજુબાજુ ના ગામ માં પણ આજ પ્રકારનો રોગ ના લક્ષણો

Comments (0)
Add Comment