તારીખ ૭/૧૦/૨૦૨૧ ના રોજ સાંજે.૫.૦૦ કલાકે જાણકારી મળી કે અમીર રોડ પાસે કબુતર બીમાર છે ઊડી શકતું નથી જીવ દયા પ્રેમી મારી દુકાન આયા.પાલનપુર પવન ફૂટવેર સારવાર માટે વન વિભાગ માં લઇ ગઈ તથા રાતે.૮.૦૦ કલાક. પ્રતિકભાઇ માળી ફોન આયો કે પાતાળેશ્વર મહાદેવ મંદિર કબૂતર ઘાયલ છે ઊડી શકતું નથી તાત્કાલિક સારવાર માટે રાહુલભાઈ જૈન નવજીવન પરિવાર આપવામાં આવે તથા તારીખ ૮.૧૦.૨૦૨૧ રોજ સવારે.૧૦.૦૦ કલાકે. પ્રતિકભાઇ પરમાર ફોન આયો. બારોટ પુરા ડાલ વાસ પાસે એક સ્વાન ગળા કાન.નીજગ્યાએ લાગ્યું છે તાત્કાલિક પહોંચી ને સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ કોલ કરીને સારવાર કરાઈ.ડોક્ટર કાજલબેન પરમાર પાયલોટ. મણવર પ્રવીણભાઈ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી પક્ષી પ્રાણી જીવ બચાવો