આજ રોજ સાણંદ તાલુકા નાં સોયલાં ગામ ખાતે આયુષ્યમાન કાર્ડ અંગે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો તેમા સોયલાં ગામનાં લાભાર્થીઓ માટે સાણંદ,જન સેવા કેન્દ્ર નાં મેહુલ બૌદ્ધ નાઓના સહયોગ થકી સાણંદ પોલીસ મિત્ર તથા ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન મેમ્બર્સ ને સામાજિક કાર્યકર્તા ગુલાબ બૌદ્ધ દ્રારા સોયલાં ગામ ખાતે એક આયુષ્યમાન કાર્ડ કેમ્પ નું આયોજન કરેલ ને જેમાં સોયલાં ગામ નાં લાભાર્થીઓ ભાગ લિધો અને ગામ લોકો હર્ષની લાગણી વ્યક્ત કરેલ અનુ આયોજક નો આભાર વ્યક્ત કરેલ આયુષ્યમાન કાર્ડ અંગે કાર્યક્રમ બે દિવસ સોયલાં ગામમા ચાલુ રેહ છે