લુવાણા કળશ તાલુકાના થરાદ ના ગામે શ્રાવણ માસ નિમિત્તે પૂજા કરવામાં આવ્યો

લુવાણા કળશ તાલુકા થરાદ ના ગામે દેવો ના દેવ મહાદેવ નુ પ્રાચીન સ્થાન આવેલુ છે જે આ પંથક ની જનતા માટે આસ્થા નુ કેન્દ્ર છે લુવાણા કળશ ના ની પાવનધરા મા દેવોના દેવ મહાદેવ નુ એક મોટો પ્રાચીન શિવનુ મંદિર આવેલું છે આ મંદિર એક ગણપતિ ભગવાન આવેલા છે અને આ મંદિર કલેશહર મહાદેવ નામ શંકર તરીકે ઓળખાય છે અને શ્રાવણ માસ નિમિત્તે કલેશહર મહાદેવ શંકર ભગવાનની શાસ્ત્રી નરસી એચ દવે લુવાણા કળશ દ્વારા પૂજાપાઠ અર્ચના કરવામાં આવે છે અને આજે શ્રાવણ માસ નિમિત્તે પૂજા કરવામાં આવ્યો હતો અને આચાર્યશ્રી નરસી એચ દવે અને પુજાના યજમાન શ્રી મૂળરાજ સોની જેતાભાઈ પટેલ વેનાભાઈ પટેલ શંકરભાઈ પટેલ પારસ શાહ રાજુભાઈ મોદી અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા સોમવતી અમાસના દિવસે શિવજીની પૂજા કરવામાં આવી

Comments (0)
Add Comment