આજરોજ ડીસા થી ભીનમાલ પગપાળા યાત્રા સંઘ નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું

સત્યવીસ વર્ષથી નિયમિત પગપાળા યાત્રા એ જતા ભક્તો દ્વ્રારા આજે ડીસા થી પગપાળા યાત્રા નું પ્રસ્થાન કર્યું આજ રોજ માઁ રાજ રાજેશ્વરી ક્ષેમંકરી માતાજી ના ધામમાં જવા. ડીસા નગરથી ભીનમાલ નગરે માતાજીના દર્શનાર્થે ૨૭ મી પગપાળા યાત્રા નું પ્રસ્થાન રથ,ડી.જે અને ઢોલ નગારા ના તાલ સાથે નાચતા કુદતા ભાવવિભોર બની પગપાળા ડીસા નગરથી ભીનમાલ પ્રસ્થાન કરતા મોદી (સોલંકી) વંશની કુળદેવી ભીનમાલ ખીમજ માતાજી પગપાળા યાત્રા સંઘ માં મોદી,માળી ,જૈન, સોની , દરજી સમાજના મહિલાઓ સાથે પુરુષો તેમજ બાળકો જોડાયા.

Comments (0)
Add Comment