થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે રામદેવપીર જતા યાત્રાઓનો સેવા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ

લુવાણા કળશ ગામે પાછલા ૨૦ વર્ષથી આ રામદેવ જતા પગપાળા યાત્રા ભાવિ ભક્તો ને સેવા કરવામાં આવે છે અને ચા પાણી નાસ્તો જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને રામદેવપીરનાફોટા ની પૂજા પાઠ અર્ચના કરવામાં આવી અને તેમાં તમામ ભક્તોએ લાભ લીધો હતો અને આ સેવા કેમ્પ માં યાત્રિકો ઓ બે ટાઈમ જમવા માં મગ નુ શાક અને રોટલી અને નાસ્તા મા બટાટા પૌવા અને ચા પાણી વ્યવસ્થા કરવામાં આવી છે અને આજ ના ભોજન ના દાતા શ્રી પ્રકાશભાઇ મગનલાલ સોની લુવાણા કળશ હાલ બેવટા અને આ કેમ્પ મા સેવા આપતા સનાતન ધર્મ પ્રેમી દ્વારા કેટલા સમયથી સેવા આપી રહ્યા છે એવા શ્રી મુળજી સોની અને અનાજી વાઘેલા અને બાજુજી નારોલીયા શંકરભાઈ વાઘેલા અને અનાજી તરભાજી તથા દલપત વાઘેલા ગણેશભાઈ વાઘેલા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Comments (0)
Add Comment