અમદાવાદ ધુંઆધાર ફિલ્મ PVR સપ્ટેમ્બર૧૮ માં રજૂ થયું

અમદાવાદ ધુંઆધાર ફિલ્મ PVR સપ્ટેમ્બર૧૮ માં રજૂ થયું જેમાં ગુજરાતી ફિલ્મ જગતના મોટા કલાકારો તેમજ નામાંકિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા, જેમાં ડાયરેકટર રાજેશ ઠક્કર,રાઇટર રહન ચૌધરી, તેમજ મોનિશા મોહીના,હિતેન કુમાર, છેલ્લો દિવસ ફેમ મલ્હાર ઠક્કર, નિખિલ, આરજવ ત્રિવેદી,યશ સોની સાથે “ચાલ જીવી લઈએ” ફેમ આરોહી,અને ગુજરાતી લોક ગાયક ગીતાબેન રબારી પણ હાજર રહ્યા હતા સાથે નૃત્ય કલાને ગુજરાતને ગજવતા લાસ્ય કલાવૃંદના ડાયરેકટર ચિંતનભાઈવશી, નૈષધ અને ઉર્વશી પણ હાજર રહ્યા હતા.

Comments (0)
Add Comment