રોહિત સમાજ સેવા મંડળ વડગામ ઝલા પ્રેરિત જીવનધારા વેલ્ફેર ટ્રસ્ટ ના ઉપક્રમે આજરોજ વડગામ તાલુકાના સકલાણા, ધોતા, રામપુરા, કરશનપુરા, મેજરપુરા, સીસરાના, કબીરપુરા, સરદારપુરા, ધનાલિ , હસનપુર, સમશેરપુરા અને પરખડી ગામે મુલાકાત કરી સરકારી યોજાના અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સાથે સુનિલભાઈ ચૌહાણ,વિજયભાઈ વાલમિયા, ડી.કે જલોત્રા વેગેરે ઉપસ્થિત રહ્યા હતા