દિયોદર ખાતે રાવણા રાજપુત સમાજ દ્વારા અનોખી પહેલ

રાવણા રાજપૂત સમાજ ની માલિકીની જમીન ઉપર ટ્રેનિંગ ગ્રાઉન્ડ…

આ ગ્રાઉન્ડ ઉપર આવનારી તમામ પોલીસ ભરતી ઓ માટે દિયોદર તાલુકાના દિયોદર ગામના તમામ યુવાઓ માટે પ્રેકટીકલ ટેસ્ટ માટે ગ્રાઉન્ડ બનાવેલ છે…

જે ભાઈઓ ને રનિગ અને પેક્ટિકલ માટે આવું હોય તો આવી શકે…

ટ્રેનર તરીકે આર્મી ના ભાઈઓ સેવા આપશે…
સમય .સવારે ૬ કલાકે અને સાજે ૫ કલાકે ટ્રેનિંગ નો ટાઈમ..

સ્થળ…રાવણા રાજપુત સંસ્કાર ભવન શિહોરી રોડ દિયોદર

Comments (0)
Add Comment