સાંણદ તાલુકા પંચાયત ઝાંપ સીટ તથા પીપણ સીટ પર આજ રોજ મતદાન મથકો પર સવાર થીજ ભારે ભીડ જોવા મળી કોઈ અચનીય ઘટના નાં ઘટે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવા મા આવેલ છે સવાર બને સીટ મા આવતા 17-પીપણ સીટ મા આવતા ગામ પીપણ,ગણાસર,મોટીદેવતી,સોયલાં તથા 23-ઝાંપ સીટ મા ઝાંપ,વનાળીયા,અણયારી જેવો સવાર થીજ સરકાર શ્રી ની ગાઈડ લાઈન થી શાંતીપૂણ મતદાન ચાલુ છે