ગાંધીજયંતિ નિમિતે સ્પે.દિવ્યાંગ રસીકરણ કાર્યક્રમ યોજાયો

૨ ઓક્ટોમ્બર ગાંધીજયંતી નિમિતે અમદાવાદમાં ફીઝીક્લ ચેલેન્જ એમ્પાવરમેન્ટ તથા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ના સહયોગથી સ્પે.દિવ્યાંગ રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓએ હાજરી આપી હતી

Comments (0)
Add Comment