દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી રાજમણિ વિદ્યાલય સનાલી માં મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શ્રીમતી પુષ્પાબેન ઠાકોર – ભાજપ બનાસકાંઠા જિલ્લા પ્રભારી મહિલમોર્ચો,કોકિલાબેન પંચાલ મહામંત્રી, મહિલા મોરચો બનાસકાંઠા અને તેમના સંગઠનની બહેનો હાજર રહી હતી..આ સાથે ટ્રસ્ટી શ્રી વી. ડી.પંચાલ સાહેબ વક્તા શ્રી રેવાભાઈ સાહેબ ,નિલેશભાઈ બુંબડિયા,વ્યવસ્થાપક શ્રી નાથુભાઈ,શ્રી નવજીભાઈ એમ .ડાભી ,શ્રી એલ.આર.ચૌહાણ સાહેબ ,આચાર્ય એમ.બી.પ્રજાપતિ સાહેબ ,શાળા કર્મચારી ગણ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆત મેરેથોન દોડ થી કરવામાં આવી હતી,ત્યારબાદ ગાંધીજીના પ્રિય પ્રાર્થના અને ભજન ધૂન કરવામાં આવી હતી..
સમગ્ર કાર્યક્રમ સંચાલન મહેશભાઈ પટેલ અને આભારવિધિ શ્રી સુરેશભાઈ એમ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી….
કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ કર્મચારીઓએ સાથ સહકાર આપ્યો હતો..

Comments (0)
Add Comment