નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા રાજયકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર નું સન્માન

રાજ્યકક્ષાના મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી ગજેન્દ્રસિંહ પરમાર જન આશિર્વાદ યાત્રા સાથે પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો ગજેન્દ્રસિંહ પરમાર આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર માં જન આશીર્વાદ યાત્રા સાથે આવી પહોંચ્યા હતા જ્યાં નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ જીવ દયા પ્રેમી ઠાકોર દાસખત્રી પ્રદીપસિંહ,દીક્ષિત અને સંગઠનના ઘણા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ત્યાં ફુલહાર ફેટો તલવાર આપી સન્માન કરવામાં આવ્યું

Comments (0)
Add Comment