સરહદીય વાવ તાલુકાના જોડિયાળીનું સવાણા વિસ્તારમાં તમામ સુવિધાઓથી વંચીત..

સરહદીય વાવ તાલુકાના જોડિયાળીનું સવાણા વિસ્તારમાં તમામ સુવિધાઓથી વંચીત..

આઝાદીના વર્ષો પછી પણ ગામનો વિકાસ રૂંધાયો…

જોરડીયાળી પંચાયતનું મંડાલી ગામ સુવિધાઓ થી વંચિત..

સરકારશ્રીની આદર્શ ગામ યોજનામાં જોડિયાળી ગામ નો સમાવેશ કરવા છતાં વિકાસ રૂંધાયો…

પીવાના પાણી,શાળા,આંગણવાડી,રોડ રસ્તાઓ થી વંચીત ગામમાં નથી કોઈ પ્રાથમિક સુવિધાઓ..

સ્થાનિક લોકો ગામના વિકાસથી વંચિત હોવાથી લોકોમાં રોષ…

સરકાર ગ્રામ સ્વરાજની વાતોના પોકલદાવા…….

Comments (0)
Add Comment