૨ ઓક્ટોબર ૨૦૨૧ મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિના દિવસ એક દિવસ ઓનલાઈન કવિ સંમેલન કાર્યક્રમના મુખ્ય મહેમાનરેવ.ફાધર અરુલ અતિથિ વિશેષમાં મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર અધ્યક્ષ ડોક્ટર ગુલાબ ચંદ પટેલ શ્રીસાઈ ફાઉન્ડેશન પુણે અધ્યક્ષ ડોક્ટર સંજય ભાઉ ચૌધરી મહારાષ્ટ્ર થી બિહારથી ડોક્ટર મીનાકુમારી પહિયાર અધ્યક્ષ દિલ્હીમાંથી આરતી તિવારી સનત માતૃકા વિવેક સાહિત્ય મંચના અધ્યક્ષ રાજસ્થાન થી પ્રાર્થના સરસ્વતી વંદના માટે સ્વાતિ જેસલમેર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહેમાનો નો પરિચય સંસ્થા અધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા શૈલ દ્વારા આવકાર આર્શીવાદ રેવ.ફાધર અરુલ દ્વારા પુષ્પવર્ષા પ્રીતિ પરમાર પ્રીત સંસ્થા સેક્રેટરીદ્વારા મંચ 257 થી ભરેલો હતો.સમગ્ર સંચાલન ડોક્ટર પ્રીતિ પટેલ દ્વારા ડોક્ટર ગુલાબચંદ પટેલ જણાવે છે કે કોરોના મહામારી ની અંદર પણ સુંદર કાર્ય અધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા શૈલ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેઓની સાહિત્યસેવા ગુજરાતી હિન્દી ને હું બિરદાવું છું આજે મનેમહેમાન તરીકે બોલવાનો મોકો આપ્યો છે તે બદલ તેમનો આભાર 41 કવિ મિત્રોએ પોતાની રચનાઓ હિન્દીમાં રજૂ કરી હતી આ પ્રસંગે ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બેંગલોર, કર્ણાટક, તમિલનાડુ, તથાદિલ્હી ના હિન્દીભાષી કવિશ્રી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આભારવિધિ સંસ્થાનાઉપાધ્યક્ષ નિલેશ રાઠોડ દ્વારા ૧ઃ૩૦વાગ્યે શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ ૫ઃ૦૦ વાગ્યે રાષ્ટ્રગીત સાથેસમાપ્ત કરવામાં આવ્યો રાષ્ટ્રગીતમાં દોરનાર પ્રીતિબેન પરમાર પ્રીત તથા મંચ સાથે જોઈન્ટ થયેલા અને રચના મૂકનાર તથા આમંત્રણને માન આપીને મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર સર્વનો હદય પૂર્વક આભાર સંસ્થાના અધ્યક્ષ શ્રીદ્વારા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી હષૅ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી.સુંદર પ્રમાણપત્ર તૈયાર કરનાર અંકિત મેકવાન ગુજરાતના તેઓશ્રીનો ખુબ ખુબ આભાર. મહેમાનશ્રીદ્વારા કવિ મિત્રો ને પ્રમાણપત્રક નું વિતરણ કરવામાં આવ્યું. મંચ પર આનંદ રેલાયો