આજરોજ કુચાવાડા ગામેં મહાત્મા ગાંધીજી જયંતિ નિમિત્તે જલ જીવન મિશન અંતગત ગામ સભાનુ આયોજન કરવા આવ્યું હતું જીલ્લા ભર મા મહાત્મા ગાંધીજી જયંતિ નિમિત્તે ગ્રામસભા નુ આયોજન કરવા આવ્યુ હતુ ત્યારે ડીસા તાલુકાના કુચાવાડા ગામેં મહાત્મા ગાંધીજી જયંતિ નિમિત્તે જલ જીવન મિશન અંતર્ગત ગ્રામસભાનુ આયોજન કરવા આવ્યુ હતુ તેમા ઉપસ્થિત મહેમાન તાલુકા માંથી L.D રાતડા (રેન્જ ફોરેસ્ટ ઓફીસર તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ પટેલ તાલુકા પંચાયતના સદસ્ય ઘેગા ભાઈ પરમાર તેમજ કુચાવાડા સંરપંચ શ્રી ગ્રામ પંચાયત સભ્યો અને તલાટી ક.મ મંત્રી હાજર રહ્યા અને ગ્રામજનો તેમજ યુવાન મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર રહીને આ કાયૅકમ ને સફળ બનાયો હતો