રામ કૃષ્ણ કલા સન્માન પત્ર

૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં ધામપુર ઉત્તર પ્રદેશ અભિવ્યક્તિ સંસ્થા દ્વારા ગુજરાતમાંથી ખેડા- જિલ્લાના નડિયાદ તાલુકાના વડતાલ ગામમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા બજાવતા કવિ શ્રી શૈલેષ વાણીયા શૈલ ને રામ કૃષ્ણ કલા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા કોરોના મહામારી ઓનલાઇન શિક્ષણ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સેવાને દ્વારા લઈ ઉતર પ્રદેશ ની આ સંસ્થા તેમના ભવિષ્ય માટે ઉત્તરોત્તર પ્રગતિ કરે તે હેતુ સંસ્થા ના અધ્યક્ષડોક્ટર અનિલ શર્મા અનિલદ્વારા ઓનલાઇન પ્રમાણપત્રક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેની જાણ થતાં શ્રી સાઈ ફાઉન્ડેશન પુણે મહારાષ્ટ્ર ના અધ્યક્ષ શ્રીસંજય ભાઉં ને થતા તેઓ એ ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી સાથે કલમથી કલમ સાહિત્ય મંચના અધ્યક્ષ શ્રીમાન સુનીલ સુથાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સેન્ટ મેરી પેટલાદ, અમદાવાદ જેવી મોટી મોટી શાળાઓની અંદર આચાર્ય પદેથી નિવૃત્ત માજી આચાર્યશ્રી રેવ.ફાધર માટીૅન અપ્પા દ્વારા બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રીમાન શૈલેષ વાણીયા શૈલ ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Comments (0)
Add Comment