આજ રોજ ગોરેવાલી ગમે 2 ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિતે ગામના વડીલો સાથે ઉજવણી કરી અને માન. પ્રધાન મંત્રી જી નું લાઈવ પ્રોગ્રામ …હર ઘર નલ હર ઘર જલ પ્રોગ્રામ નિહાળી માર્ગદર્શન મેળવ્યો

આજ રોજ ગોરેવાલી ગમે 2 ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિતે ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ગુલમામદભાઈ અને ગોરેવાલી ન્યાય સમિતિના ચેરમેન,કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ ના મંત્રી શ્રી વીરા આલા, પંચાયત સદસ્યો માજી સરપંચ કરમણભાઈ,ઈશા ભાઈ,વજીરભાઈ,અમીરલી મુસ્તાક મુતવા,જેમલભાઈ, અને ગામના વડીલો સાથે ઉજવણી કરી અને માન. પ્રધાન મંત્રી જી નું લાઈવ પ્રોગ્રામ …હર ઘર નલ હર ઘર જલ પ્રોગ્રામ નિહાળી માર્ગદર્શન મેળવ્યો

Comments (0)
Add Comment