અમદાવાદના સાણંદ તાલુકાના આમ આદમી પાર્ટીના પીપણ સીટ ના 450 લોકો ની હાજરી માં બાઇક અને કાર રેલી પિપણ સીટ માં આવતા ગામડાં માં મોટી દેવતી ગણસર સોયલા અને પિપણ..સહ સંગઠન મંત્રી હાર્દિક પટેલ રિતેશ સરવૈયા તથા તમામ સહ સંગઠન મંત્રી સંગઠન સાણંદ શહેર પ્રમુખ પૃથ્વીરાજ ઝાલા અને તમામ હોદ્દેદારો અને બાવળા તાલુકાના શહેરના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સંગઠન મંત્રી તમામ અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય ના કાર્યકરો અને સક્રિય કાર્યકર્તા અને કેજરીવાલ જીના સકિય સૈનિકો તથા મહિલા ઉમેદવાર સાથે મહિલા ટીમ પણ જોડાયેલ. પીન્ટુભાઇ ગોસ્વામી ઉપ પ્રમુખ સાણંદ .વિરમગામ તાલુકા ગ્રામ્ય પ્રમુખ ગણપત ભાઈંજમોડ મહામંત્રી વિક્રમ ભાઈ પરમાર અને ગુજરાતમાંથી આવેલા શકીય કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. રીપોટર અફઝલ ખાન પઠાણ સાણંદ અમદાવાદ