ધાનેરાની over the rainbow સ્કૂલમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

ધાનેરાની હિંગળાજ નગર સોસાયટીમાં આવેલ over the rainbow સ્કૂલમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા ગાંધી બાપુ બની તેમના વિશે સ્પીચ આપી અને તેમના સુંદર પોસ્ટર બનાવી ગાંધી જયંતી વિશે સારી રીતે સમજ આપવામાં આવી હતી બાળકો દ્વારા બનેલ ગાંધીબાપુનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સમગ્ર કાર્યક્રમ શાળાના સ્ટાફ તથા શાળાના એમડી સાહેબ અમૃત ભાઈ દરજી દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો

Comments (0)
Add Comment