રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણ તાલુકા નો આરટીઓ દ્વારા પાર્સિંગ કેમ્પ રાજુલામાં એક મહિના કરવામાં આવે તેના બદલે પંદર દિવસે કરવામાં આવે સાથોસાથ ડ્રાઇવિંગ લાઇસન્સ નો ટાઈ લ કેમ્પ કરવા માંગણી અમરેલી જિલ્લા આરટી કચેરી નીચે રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણ તાલુકામાં અંદાજે ૨૫ હજાર જેટલા વાહનો છે તે પાસિંગ કરવા માટે સો કિલોમીટર ટીંબી થી કે જાફરાબાદ થી અમરેલી જવું પડતું હતું ત્યારબાદ હવે રાજુલા ખાતે આરટીઓનો કેમ્પ મહિનામાં કરવામાં આવે છે પરંતુ લોકોને હજી સામાન્ય કામ માટે વાહનચાલકોને લાયસન્સની ટ્રાય દેવા માટે અમરેલી ધક્કા ખાવા પડે છે જ્યારે અમરેલી જાય છે ત્યારે ઘણા વખત કોમ્પ્યુટર મા સિસ્ટમ બંધ હોય કે ઘણા વખત લોકો ને વારો પણ આવતો નથી આમ તો સો કિલોમીટરના ધક્કા ખાવા પડે છે ત્યારે રાજુલા ખાતે ટ્રાયલ કેમ્પ આપવામાં આવે તો ખૂબ જ લોકોને ફાયદો થાય આ પ્રશ્ને રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પત્ર દ્વારા જણાવ્યું કે અમરેલી આરટીઓ કચેરીઓ દ્વારા રાજુલામાં કેમ્પ વાહન ટ્રાવેલ્સ લાયસન્સ કઢાવવા માટે અમરેલી લોકોને ધક્કા ખાવા ન પડે તે માટે લાયસન્સની ટ્રાય દેવા માટે અહીં પાર્સિંગ કરવામાં આવે છે તેવી જ રીતે લાયસન્સ ટાઇલ્સ નો કેમ્પ રાજુલામાં કરવામાં આવે તો જાફરાબાદ ખાંભાના લોકોને પણ અમરેલી ધક્કા ખાવા ન પડે તો રાજુલા ખાતે ટ્રાયલ કેમ્પ કરવા માટે રજૂઆત કરી છે વધુમાં શ્રી સોલંકીએ જણાવ્યું કે ઉના તાલુકા ને લાયસન્સ ટાઇલ્સ દેવા માટેનો કેમ્પ રાખવામાં આવે છે કેવી રીતે રાજુલામાં પણ પાર્સિંગ અને ટાઇલ્સ નો કેમ્પ આપવા માગણી કરી છે આ પ્રશ્ને તાલુકા પંચાયતના પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા એ જણાવ્યું કે આ વિસ્તારમાં ઉદ્યોગિક હોવાથી પર પ્રાંતના લોકો લાયસન્સ કઢાવવા ટ્રાયલ દેવા માટે અમરેલી ધક્કા ખાવા પડે છે ત્યારે અહીં પાર્સિંગ કેમ્પની સાથોસાથ લાયસન્સ કઢાવવા માટે ટ્રાયલ કેમ્પ કરવા માટે માટે માંગણી કરી છે તાલુકા પંચાયતના સદસ્ય અનિરૂધ્ધભાઈ વાળાએ જણાવ્યું કે અહીં દર મહિને એક પાર્સિંગ નો કેમ્પ કરવામાં આવે છે જ્યારે ગયા મહિને પાર્સિંગ માં ૪૦૦ જેટલા વાહનો પાસિંગ કર્યા હતા અને ઘણા બધા વાહનો બાકી રહી ગયા હતા જેના કારણે પોલીસને પણ બોલાવવી પડી હત એટલો ટ્રાફિક વાહનોનો ભીડ થઈ ગઈ હતી તો હવે ત્રણ તાલુકાને ધ્યાનમાં લઇ દર પંદર દિવસે રાજુલામાં પાર્સિંગ કેમ્પ લાયસન્સ ટાઇલ્સ કેમ્પ કરવામાં આવે તે તેવી માંગણી તાલુકા પંચાયતના સદસ્ય અનિરૂધ્ધભાઈ વાળા કરી છે