બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતા કપિલ ચૌહાણના પિતા શ્રી અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં બ્લડની જરૂરિયાત ઊભી થતાં અમદાવાદના રાજેશભાઈ નારણભાઈ જોષી એ કપિલભાઇ ને આશ્વાસન આપ્યું હતું અને તેમના પિતા શ્રી માટે શેખ મહેબૂબ અબ્દુલનો સંપર્ક કરી જેઓ અમદાવાદ નરોડા પાટિયા પાસે રહે છે તેમને તાત્કાલિક પહોંચી અંધ હોવા છતાં એક બ્લડ ની બોટલ આપી માનવતા મહેકાવી હતી તથા હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું