દૈયપ ગામે અંદાજે છસો એકર ગૌચર નો પતો નથી અને ગામતળની જમીન ઉપર પૂર્વે સરપંચ સહિત માથાભારે તત્વો ના જાહેર દબાણો છે ત્યારે રજુઆતો નો પૂર્વગ્રહ રાખી ચોર ઉઠીને કોટવાલ ને દંડે એમ દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયત નો વહીવટ શંભાળતા માથાભારે રાજકિય વગધારી સરપંચ પતિ પી ડી ગઢવી એ વિઘ્ન સંતોષી તત્વો ના ઇસારે સાવ બોગસ નોટીસ ફટકારી આ દિવ્યાગ અરજદાર ને કલેકટર શ્રી બનાસકાંઠા એ ધંધા રોજગાર માટે ફાળવેલી જમીન ઉપર બનાવેલી સામાન્ય ઓરડી તોડાવી પડાવી રોફ જમાવ્યો હતો?? તો હવે અન્ય દબાણદારો ને નોટીસ ની બજવણી ક્યારે…??
(ઉપરોક્ત તસ્વીર મા દિવ્યાગ અરજદાર ની તોડી પાડેલી ઓરડી નજરે પડે છે)