ગોધરા: ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની વિધાનસભા ડે. સ્પીકર ની વરણી કરવામાં આવતા દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ ડેપ્યુટી ડે સ્પીકર તરીકે શહેરા ના વિધાનસભાના પ્રજાવત્સલ ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ સાહેબની નિકયુક્તિ થઈ હતી .જેમાં લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો .જેમાં ગોધરા માં આવેલ દૂધ મંડળી પઢિયાર તેમજ અનેક મંડળીઓ,PDC બેન્ક , જિલ્લા ભાજપ ના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.