બનાસકાંઠા જિલ્લા ધાનેરા શહેરમાં વોર્ડ નંબર ચાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતિ ભુરીબેન હંસાભાઈ પરમારના સમર્થનમા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન યોજાયો

બનાસકાંઠા જિલ્લા ધાનેરા શહેરમાં વોર્ડ નંબર ચાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતિ ભુરીબેન હંસાભાઈ પરમારના સમર્થનમા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન અંતર્ગત શાંતિ જી ઠાકોર પ્રભારી ધાનેરા શહેર, આશાબેન પટેલ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ બનાસકાંઠા, માવજીભાઈ દેસાઈ, કિશોરસિંહ રાવ જિલ્લા કારોબારી સભ્ય બનાસકાંઠા વિરમાભાઈ વાઘેલા, જિલ્લામહામંત્રી શ્રી અનુસૂચિત મોરચા પુનમાજી સુથાર , પ્રમુખશ્રી ધાનેરા શહેર ભાજપ નરસિંહ રાજપુત મહામંત્રી શ્રી ધાનેરા શહેર તરુણભાઈ મોદી, મહામંત્રી શ્રી ધાનેરા શહેર અમૃતભાઈ દરજી, ઉપપ્રમુખ ધાનેરા શહેર રાયચંદભાઈ વાઘેલા, ગીતાબેન વાઘેલા નગર, પાલિકા સદસ્ય ભારતીબેન સોની, મહામંત્રી મહિલા મોરચો ધાનેરા શહેર રોહિત ઠક્કર યુવા મોરચા મહામંત્રી શ્રી ધાનેરા શહેર તથા ઉમેદવાર શ્રી ભૂરીબેનહંસાભાઈ પરમાર અને કાર્યકર્તાઓ સૌ સાથે મળીને
વોર્ડ નંબર ચાર મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતિ ભુરીબેન હંસાભાઈ પરમારના સમર્થનમા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન અંતર્ગત જોડાયેલ

Comments (0)
Add Comment