કિર્તીસિંહ વાઘેલા સાહેબ મંત્રી બન્યા બાદ સૌ પ્રથમવાર કાંકરેજની ધરતી ઉપર ભવ્ય સ્વાગત કરવામાં માં આવ્યું

તા.29/09/2021 અને બુધવાર ના રોજ ગુજરાત સરકાર ના નવનિયુક્ત શિક્ષણ મંત્રી શ્રી (રાજય કક્ષા) ના કિર્તીસિંહ વાઘેલા સાહેબ મંત્રી બન્યા બાદ સૌ પ્રથમવાર કાંકરેજની ધરતી ઉપર પધાર્યા હતા અને તેમનું હૃદય થી ફટાકડા ફોડીને સ્વાગત કરવા મા આવ્યુ હતુ…..

કંબોઇ ચાર રસ્તા ,ઉંબરી , શિહોરી, વડા, જલારામ મંદિર થરા , માર્કેટ યાર્ડ થરા તેમજ તાલુકા ના બીજા પણ ઘણા ગામો મા સાહેબ શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતુ…

થરા ખાતે સ્વાગત અને જાહેર સભા થઈ હતી જેમાં મતદાર ભાઈઓ બહેનો, આગેવાનો,વડીલો,યુવાન તેમજ બનાસકાંઠા જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા

Comments (0)
Add Comment