ઉકાઈડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમમાં ભરપૂર પાણીની આવક

હાલ ડેમમાં 2,07,910 ક્યુસેક પાણીની આવક

ડેમમાંથી પાણીની જાવક 1,90,449 ક્યુસેક

હાલડેમની સપાટી 340.96 ફૂટ

ડેમની ભયજનક સપાટી 345 ફૂટ

ડેમના 22 ગેટ પૈકી 15 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે

Comments (0)
Add Comment