લાખણી તાલુકાનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતું ટ્યુશન ક્લાસીસ.. એટલે રેજો વેલ્સ ટ્યુશન ક્લાસ.
શિક્ષક શ્રી. રાજપુત અભયસિંહ.બી ધોરણ 10 .12. દર અઠવાડિયે ટેસ્ટનું આયોજન અને વાલી સાથે સીધો સંપર્ક. એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે .
દરેક વિદ્યાર્થી પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે . ક્લાસીસમાં દર મહિને અલગ-અલગ સ્પર્ધા ચિત્ર. નિબંધ વાર્તા .જોકસ રમત ગમત વગેરેનું આયોજન કરવામાં આવે છે.
ધોરણ 1 થી 8 દર પંદર દિવસે રમત ગમત ની સ્પર્ધાઓ અને 1થી 12.ના વિદ્યાર્થીઓને વર્ષમા એક વખત પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે