ડીસા નગર ની સતત ચિંતા કરતા ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઇ ઠક્કરે વોર્ડઓ ની મુલાકાત લીધી હતી ત્યારે આજ રોજ ડીસા શહેર માં વરસાદી માહોલ છવાયેલો છે…ભારે વરસાદના કારણે વિવિધ એરિયા ઓ માં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે..આ માહોલ માં ડીસા શહેર ની હરહંમેશ ચિંતા કરતાં પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર તથા તેમની વિવિધ વોર્ડ ના સભ્યો ની ટીમ દ્વારા ૧ થી ૧૧વોર્ડ ની રૂબરૂ મુલાકાત કરી જ્યાં પાણી ભરાવાની સમસ્યા હતી ત્યાં પાણી નો નિકાલ કરાવ્યો છે. રામનગર.. સરગમ બંગલો.. ડાયમંડ સોસાયટી.. વાડીરોડ લચ્છા જી ની ચાલી લાલચાલી વગેરે વિવિધ વોર્ડ માં રૂબરૂ મુલાકાત લઇ કામ કરાવ્યું