ડીસા માં આભ ફાટ્યા જેવી સ્થતિ સર્જાઈ છે, ચાર કલાક માં 5 ઇંચ વરસાદ પડતા સમગ્ર શહેર પાણી પાણી થયું ગયું છે

મહત્વ ના બનાસકાંઠા જિલ્લા ના ડીસા શહેર થી, ડીસા માં આભ ફાટ્યા જેવી સ્થતિ સર્જાઈ છે, ચાર કલાક માં 5 ઇંચ વરસાદ પડતા સમગ્ર શહેર પાણી પાણી થયું ગયું છે, વરસાદી પાણી લોકો ના ઘરો અને દુકાનો માં ઘુસી ગયું છે, ક્યાંક ઘૂંટણ સુધી તો ક્યાંક કમર સુધી પાણી ભરાયા, ડીસા માં ભરી વરસાદ થી લોકો માં ત્રાહિમામ

Comments (0)
Add Comment