મહાદેવભાઇ દેસાઇ ગ્રામસેવા સંકુલ (ગુજરાત વિદ્યાપીઠ ) સાદરા માં અભ્યાસ કરતી દાંતા તાલુકાના વડુસણ ગામની દિશા પ્રજાપતિએ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવીને ગુજરાત વિદ્યાપીઠ તેમજ દાંતા તાલુકા અને પ્રજાપતિ સમાજને ગૌરવ અપાવ્યું હતું. સુમધુર અવાજ , અદ્ભુત બોડીલેંગવેજ અને પાવરફુલ પર્સનાલિટી સાથે જબરદસ્ત વિષય પર કરેલ વકૃત્વ રજૂઆત થી સૌના દિલ જીતી લીધા હતા અને સમગ્ર પ્રજાપતિ સમાજને ગૌરવ અપાવ્યું હતું.