રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા વિભાગ ધાનેરા નગર
તા.26/9/2021 રવિવાર ના શ્રી સંગ્રામ શાખા ધાનેરા નગર દ્વારા (સેવા સપ્તાહ દરમિયાન) ધાનેરા નગર ની સુર્ય નગરી સેવા વસ્તી વિસ્તારમાં આજે મેડીકલ /બ્લડ ટેસ્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ સેવા કાર્ય મા
ડૉ. શ્રી બી જી મોર
ડૉ.પીયુષભાઈ પંચાલ
અમરતભાઈ રાવલ (ફાર્મા સીસ્ટ)
ભરતભાઈ પટેલ (ફાર્મા સીસ્ટ)
ભાવેશભાઈ પટેલ (લેબોરેટરી ટેકનીશ્યન)
ઉપસ્થિત રહ્યા હતા
તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વિભાગ સંધ ચાલકજી માનનીય શ્રી ખેમચંદભાઈ પટેલ , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાન્ત ના બૌધિક પ્રમુખ શ્રી કૈલાસભાઈ ત્રીવેદી તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના 14 કાર્ય કર્તા મિત્રો સહભાગી થયા હતા.
170 લોકો નું નિશુલ્ક:નિદાન કરવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવાઓ પણ નિશુલ્ક આપવા માં આવી હતી.