આજે સવારે સમય 8-30. કલાકે નવા ગામમાં યુવાનો દ્વારા ગામમાં બનાવામાં આવેલી લાઇબ્રેરી ની શરૂઆત કરવામાં આવી રહી છે.
જેથી દરેક ગામના વડીલો અને યોવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દુધ ડેરી ના મંત્રી શ્રી જયંતીભાઈ માલા ભાઈ ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગામ ના યુવાનો સરકારી ભરતી ની તૈયારી કરવા માટે ગામ ના યુવાનો દ્વારા લાઈબ્રેરી ખોલવા મા આવી