ભચાઉ શહેર તાલુકા ભાજપ અને નગરપાલિકા પરીવારના સંયુક્ત ઉપક્રમે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના જન્મદિવસ ને સેવા સપ્તાહ ની ઉજવણીના ભાગ રુપે તેમજ પંડિત દિન દયાલજી ની જન્મ જયંતી નિમિતે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી કરછના સાસંદ શ્રી વિનોદભાઈ ચાવઙા, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાઙેજા, ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, ભચાઉ નગર પાલીકા ના પ્રમુખ શ્રીમતિ કલાવતિબેન જોષી ઉપ પ્રમુખ ભરતસિંહ જાડેજા ની પ્રેરક ઉપસ્થિતિમાં મિયા વાયકી પદ્ધતિ થી 7100 વૃક્ષોનું વૃક્ષા રોપણ થયું