આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિતે કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા ડીસાના પ્રજાવાત્સલ્ય ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા તેમજ જિલ્લા ના ઉપાધ્યક્ષ રીટાબેન પટેલ તેમજ શહેર પ્રભારી દક્ષાબેન સોલંકી તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી સવિતાબેન હરીયાણી તેમજ ડીસા શહેર પ્રમુખ પ્રતીકભાઈ પઢીયાર મહામંત્રી હકમાજી જોષી, રાકેશભાઈ પટેલ તેમજ વિવિધ મોરચાના હોદેદારશ્રીઓ તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ સૌ પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમ માં હાજર રહી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ એમના જીવનમાં કરેલા કામોને યાદ કરીને પાર્ટીને બહુ મજબૂત કરવા આપણા ડીસાના ધારાસભ્યશ્રીએ સંદેશો આપ્યો