દિયોદર ના શાળા નંબર – 2 ખાતે અજાણ્યા ભિક્ષુક ની લાશ મળી..

દિયોદર ના શાળા નંબર – 2 ખાતે અજાણ્યા ભિક્ષુક ની લાશ મળી..

દિયોદર શાળા ના શિક્ષકે દિયોદર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી..

ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા..

અજાણ્યા ભિક્ષુક ની લાશને પી.એમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી..

દિયોદર પોલીસ ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી…

Comments (0)
Add Comment