સુરત વનવિભાગ સામાજિક વનીકરણ રેંજ -ઉચ્છલ 75 મો તાલુકા કક્ષાનો વનમહોત્સવ આયોજિત

રિપોર્ટર વિરેન જ્ઞાનચંદની બૌદ્ધિક ભારત ઉચ્છલ

75 મો તાલુકા કક્ષાનો વનમહોત્સવ -રૂમકિતળાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં172-વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામીત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જલામશિંગભાઈ વસાવા, માજી જિલ્લા પ્રમુખ, સામાજિક વનીકરણ રેંજના RFO શ્રીનેહાબેન ચૌધરી, તથા સ્ટાફ ગણ,સરપંચશ્રી, ગામના સભ્યો આગેવાનો, તેમજ પ્રા. શાળાના બાળકો સ્કૂલના શિક્ષક ગણ અને ગ્રામજનો એ સાથે મળીને વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ ઉપયોગી સંદેશો આપી વૃક્ષા રોપણ કેવી રીતે કરવું, તેનું જતન કેવું કરવું તેના વિષે માહિતી આપી હતી, સાથે “”એક પેડ માં કે નામ “”ના સૂત્રને સાર્થક કરવાનાં પ્રયાસો વન વિભાગે હાથ ધર્યા હતાં.

Comments (0)
Add Comment