સંતરામપુર તાલુકાના કણજરા પ્રાથમિક શાળામૉ ગૃરૃપૃણિમાની ઉજવણી કરવામા આવી

રિપોર્ટર રમેશ બારીયા સંતરામપુર

સંતરામપુર તાલુકાની કણજરા પ્રાથમિક શાળામાં આજરોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર પૂર્વની આનંદ આનંદ ઉલ્લા સમય વાતાવરણમાં ખૂબ જ ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ગુરુ સમાન તમામ શિક્ષકોનું કુમકુમ તલિક કરી પુષ્પ અપૂર્ણ કરી પૂજન આશીર્વાદ દે મળ્યા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમા વિશે નિબંધ નું વાંચન કર્યું હતું તેમ જ શાળાના આચાર્ય ઉમેશભાઈ પૃવારે ગુરુપૂર્ણિમા અને ગુરુ શિષ્યના સંબંધનો મહિમા સમજાવી ગુરુઓનું સન્માન કરવા પોત્સાહન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકો એસએસસીના સભ્યો અને ગામજનો એ શુભેચ્છા પાઠવી હતી

Comments (0)
Add Comment