સંજેલી તાલુકાના ચમારિયા સમસાન પાછળ ફાસો ખાદેલી હાલત માં લાસ મળી આવી

રિપોર્ટર કિશન મોહનિયા બૌદ્ધિક ભારત દાહોદ

મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના ચમારિયા ગામે સમસાન પાછળ ચાંચકપુરના વતની ગોવિંદભાઈ પર્વતભાઈ વસોનીયા ઉંમર આશરે 22 23 વર્ષ કિંજલબેન અરવિંદભાઈ વસૈયા ની ઉમર આશરે 22 વર્ષ નાઓ ફાસો ખાઈ આત્મ હત્યા કરેલ છે તેવુ જાણવા મળેલ છે જે હાલ સંજેલી પોલીસે લાસ ને પોસમોટમ માટે સંજેલી સીવીલ ખાતે મોકલી આપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments (0)
Add Comment