પ્રદીપકુમાર ટી વળવાઈ સિંગવડ
પ્રાપ્ત માહિતી મુજબ સિંગવડ તાલુકાના મલેકપુર પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ ભાગરૂપે ઉજવણી કરવામાં આવી જેમાં 26 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને બાલવાટિકા તેમજ ધોરણ 1 માં નવીન પ્રવેશ આપવામાં આવ્યો પ્રવેશો સૌ કાર્યક્રમ યોજવામાં આયો શાળા પરિવારના સભ્યો દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું
સૌપ્રથમ માં સરસ્વતીની સ્તુતિ કરી તેમજ સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમજ ગામમાંથી પધારેલ સરપંચ શ્રી માજી સરપંચ તેમજ એન ડી પટેલ સાહેબ શિક્ષણ સ્ટાફ અને ગામમાંથી પધારેલ ગામના આગેવાનો હાજર રહ્યા હતા