નડિયાદ તાલુકાના ડુમરાલ ગામે વિકાસલક્ષી કામો કરવામાં આવ્યાં.

રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા

મારુ ગામ મારું ગૌરવ એજ ધ્યેય સાથે સરપંચશ્રી વિશાલભાઈ પરમાર દ્વારા ડુમરાલ ગામને વિકસિત કરવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગામમાં રોડ, રસ્તા, પેવર બ્લોક પીવાના પાણીની વ્યવસ્થા માટે ટાંકી તેમજ પાઈપલાઈન જેવા અનેક કામો કરવામાં આવ્યાં છે તેમજ ઘણા બધા કામો હાલ પ્રગતિમાં છે આમ સરપંચશ્રી દ્વારા ગામને આદર્શ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે

Comments (0)
Add Comment