હિંમતનગર પોલિટેકનિક્ ચાર રસ્તા પાસે ડમ્પરની ટક્કર વાગતા મોટર સાઇકલ યુવાનનુ મોત થયું.

કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર

હિંમતનગર મોતીપુરા પોલિટેકનિક ચાર રસ્તા પાસે કોલેજ તરફથી આવતા ડમ્પરે મોટર સાઇકલ યુવાન ટાયર નીચે આવી જતાં ૧૦ ફૂટ સુધી ધસડાઈ ગયો હતો અને ઘટના સ્થળ પર બાઈક ચાલકનું મોત થયું હતું અને ચાર રસ્તા પાસે આવેલી પોલીસ ચોકીને પણ નુકસાન થયું હતું અને ટી આર બી જવાન ને પણ ઇજા પહોંચી હતી અને મોતીપુરા અને સહકારી વચ્ચે રોડ પર ટ્રાફિક જામ થયો હતો

Comments (0)
Add Comment