માળી ચેનાજી ઓખાજી ધાનેરા વાળા દ્વારા એક ગાડી લીલો ઘાસચારો શ્રી ચાંન્દ્રા માતા ગૌ શાળા પરાવા તાલુકો ચિતલવાના રાજસ્થાન માં આપવામાં આવ્યો

પોપટલાલ દરજી ધાનેરા

આજે તારીખ 16/6/2024 એક ગાડી લીલો ઘાસચારો શ્રી ચાંન્દ્રા માતા ગૌ શાળા પરાવા , તાલુકો ચિતલવાના રાજસ્થાન ની ગૌ શાળા તેમજ ફરતી ગાયોને આપેલ .જેની કિંમત રૂપિયા 10,500 જેના દાતા માળી ચેનાજી ઓખાજી ધાનેરા વાળા તરફથી મળેલ છે.

ગૌ સેવા પ્રચાર સમિતિ ધાનેરા , ગુજરાત .અમારી સમિતિ કોઈ પણ દાતાશ્રી પાસે રોકડ રકમ સ્વીકારતા નથી , દાતાશ્રીઓ અમને ફરતી ગાયો માટે અન્ન દાન ( ઘાસચારો ) જ આપે તેવી વિનંતી.


સંપર્ક : કરશનજી વી રાવ 99244 14322 , કાળુભાઈ બી રબારી 97375 98843 , રાજેશભાઈ કે ઠક્કર 94276 44414 .

Comments (0)
Add Comment